તો ભારતમાં 4000 લાખ યુઝર ધરાવતું વોટ્સએપ બંધ થઇ જશે

  • 2.1k
  • 450

સરકારના ઇન્ફોર્મેશન એક્ટ સામે વોટ્સએપની પેરન્ટ કંપનીએ દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા સરકારના આઇટી એક્ટની કલમ 4(2)થી વોટ્સએપના યુઝરની પ્રાઈવસીનો ખતરો   સિદ્ધાર્થ મણીયાર ટેક્નોક્રસી siddharth.maniyar@gmail.com   ભારત સરકાર દ્વારા 2021માં આઇટી એક્ટ હેઠળ નવા કાયદા બનાવવામાં આવ્યા છે. જેમાં ભારતના દરેક વોટ્સએપ યુઝરની પ્રાઇવસી પર ખતરો આવી શકે તેમ છે. વોટ્સએપના યુઝર દ્વારા મોકલવામાં આવતા દરેક મેસેજ એન્ક્રિપ્ટેડ છે. જેના કારણે સરકાર વોટ્સએપ મોકલવામાં આવતા સંદેશા કે પછી ઓડિયો વિડીયો કોલની માહિતી મેળવી શકતી નથી. જેથી સરકાર દ્વારા આઇટી એક્ટના નવા કાયદા અનુસાર વોટ્સએપ એપ્લિકેશનની કંપની મેટાને આદેશ કરવામાં આવ્યો છે કે,  વોટ્સએપમાં આવતા તમામ સંદેશ તેમજ વિડીયો અને ઓડિયો