પ્રપોઝલ...

  • 1.6k
  • 2
  • 606

પ્રપોઝલ...   ગળામાં લટકાવેલા કેમેરા માં કેદ કરેલા મહેનૂરના ખુલ્લા શરીર કરતા,  પબ્લિકની સામે ઢંકાયેલા એના શરીર ને વખાણતો પત્રકાર મહેનૂર ને ભીંજવી ગયો..     ~~~~~~~~~~~~~    મહેનૂર ....  ખુબ જ જાણીતું નામ હતું આ એરિયાનું  એક પત્રકાર એની મુલાકાત લેવા ઇચ્છતો હતો   મહેનૂર,... આ નામ કોણ જાણે કેમનું આ પત્રકાર સુધી પહોંચ્યું હતું કોઈને ખબર જ નહોતી..  પત્રકાર પણ હજી રિસન્ટલી જ જોઈન થયો હતો એટલે એણે પણ પોતાની કાબેલિયત સાબિત કરવાની હતી. આ પત્રકારને પોતાના મેગેઝિનના કવર પેજ ઉપર એક આમ છોકરીને ચીતરવાની હતી,...   સિનિયર પત્રકારો તો સેલિબ્રેટી ના ફોટા લેતા હોવાથી પોતાનું સ્ટાન્ડર્ડ બનાવી ચૂક્યા હતા. એમની ઉઠબેસ મોટા મોટા આર્ટીસ્ટો સાથે થતી રહેતી હોવાથી કોઈ