ત્રિભેટે - 15

  • 1.6k
  • 1
  • 674

પ્રકરણ 15નયન ની તબિયત થોડી ખરાબ લાગતી હતી અને ખૂબ જ થાક લાગતો હતો . સુમિતે કહ્યું "ઘણા દિવસ થઈ ગયા છે એવું હોય તો ચાલો આપણે પાછા જતા રહીએ ".એણે નનૈયો ભણતા કહ્યું કે "આવો મોકો ફરી ક્યારે મળશે ખબર નહીં જિંદગીમાં પાછા ક્યારે આ રીતે આપણે ત્રણેય મળશું છેલ્લે સાત વર્ષ પહેલા ગયો ત્યારે તમને નારાજ કરીને ગયો હતો. તમને ફોન કરતો તોય એક ભાર રહેતો. તમને બંનેને અમેરિકામાં ખૂબ મીસ કર્યા.""મને તો આવું ઘણીવાર થાય છે એકાદ દિવસ આરામ કરીશ એટલે સારું થઈ જશે." ..કવને કહ્યું "સારું બોલતા નહિ આવડતું અમેરિકા રહીને તે શરીર અને મન બંને