એક પંજાબી છોકરી - 11

  • 2.2k
  • 1.3k

સોનાલી સોહમને ગુડ નાઈટ કહીને તરત એના ગ્રુપમાં મેસેજ જોવે છે અને તેમાં એવું કહેલું હોય છે કે નાટક માટે બધા સ્ટુડન્ટ્સ એ ત્રણ દિવસ આગાઉ જવાનું છે અને તેમના પેરન્ટ્સ માત્ર એક જ દિવસ નાટકના દિવસે ત્યાં આવી શકશે.આ વાંચી સોનાલી ફરી પાછી સેડ થઈ જાય છે અને સોહમ પણ ગ્રુપમાં આ મેસેજ જુએ છે અને ફરી પાછો સોનાલીને મેસેજ કરે છે કે સોનાલી તું ચિંતા ના કરતી તારા પેરન્ટ્સ તને ના નહીં કહે, આપણી સાથે સર મેમ તો હશે જ ને ! સોનાલી સોહમનો મેસેજ જુએ છે પણ કોઈ જવાબ આપતી નથી.તે આખી રાત સૂઈ શકતી નથી.સવારે તે