ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 23 (છેલ્લો ભાગ)

  • 2.2k
  • 900

ભાગ - ૨૩ નમસ્તે વાચક મિત્રો .. , આપ સૌ એ મારી ધારાવાહીના આગળનાં ભાગનું રહસ્ય જાણવા માટે રાહ જોવી પડી એ બદલ માફી માંગુ ... આગળના ભાગમાં આપડે જોયું કે શાલિનીના ઘર સુધી બધાં પહોંચી ગયાં હવે જોઈએ શાલિની જ સાચી ગુનેગાર હતી .... ??? જો હા , તો કેમ ... ??? અને જો ના તો બીજું કોણ હોઈ શકે .... ???? .........રીની : " થેંક ગોડ ... શાલિની ઘર પર જ છે , મારે એ જાણવું છે કે એને એવી પર્સનલ શું દુશ્મની છે જેથી તેણે એક હસતો - ખેલતો પરિવાર બરબાદ કરી નાખ્યો . " ઇન્સ્પેક્ટરએ ડોર