નેહાની પરીનો સારંગ - 4 - અંતિમ ભાગ (સીઝન ફિનાલે)

  • 1.3k
  • 568

નેહાની પરીનો સારંગ - 4 - અંતિમ ભાગ (સીઝન ફિનાલે) "મિસ્ટર દાસ, શેમ ઓન યુ! હાવ હિલેરીયસ!" સારંગ રીતસર તાડુક્યો. "વેઈટ, મિસ્ટર ભટ્ટ, આઈ હેવ નોટ ડન એની થિંગ!" એણે કહ્યું તો બંને ની પગ નીચે થી જમીન સરકી ગઈ. "વૉટ ડુ યુ મીન?!" પરી બોલી. "મિસ નેહા પાઠકે અમને તમારી કંપની ની સેન્સિટિવ ઇન્ફોર્મેશન આપી હતી!" એ સજ્જન બોલતો હતો. "ઓ માઈ ગોડ!" પરી થી ઉદગાર નીકળી ગયો. "એમને અમને ખાસી મોટી રકમ ની માગણી કરી હતી અને સાથે જ સારંગ પણ માંગ્યો હતો. પણ એ એક જગ્યા એ માત ખાઈ ગઈ એણે નહોતી ખબર કે એક વાર જ્યારે