વરદાન કે અભિશાપ - ભાગ 35

  • 1.7k
  • 2
  • 760

વરદાન કે અભિશાપ (ભાગ-૩૫)             (નરેશનો પરિવાર અને તેના મોટા ભાઇ સુરેશનો પરિવાર બધા સાથે જમવા બેસે છે. આ બાજુ સુશીલા અને ભાનુ વચ્ચે ઘર વિશેની અંગત વાત ચાલી રહી હતી. ભાનુ સુશીલાને જણાવે છે કે, તમે જે મકાન લીધું ત્યાં રહેવા માટે તેઓએ બા ને કહેલું હતું. પણ બા એ તેઓને તે મકાન જ ના આપ્યું. તે જ વખતે સુશીલન સાસુ-સસરાને વાત કરી તે મકાન આપવાની વાત કરે છે. ભાનુ તેને આ વાત કોઇને ના કરવા મયુરના સમ આપે છે અને સુશીલા-નરેશને સારા આર્શીવાદ આપે છે અને કહે છે કે, તેઓ તો અહી રહેવા જ નથી માંગતા. હવે આગળ..............)