ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 21

  • 1.7k
  • 818

ભાગ -૨૧ નમસ્તે તમામ વાચક મિત્રોને ,, આગળના ભાગમાં આપડે જોયું કે બધાં દીપકના નવા એડ્રેસ પર પહોંચી ગયાં .. હવે શું થશે જાણવા માટે વાચતા રહો ભાગ - ૨૧ . માહીર : " હું શું કહું છું કે પહેલાં પોલીસને કોલ કરી દઈએ .. પછી અંદર જઈએ .. શું કેહવુ તમારું !! ??? " રાજ : " હા , એ સારો વિચાર છે . ન ધાર્યુંને કંઈ એવું થઈ જાયને દીપક અંકલનું નકકી નહીં સગા ભાઈને મારી નાખ્યાં એ આપણને શું મૂકવાંના .. " પોલીસને કોલ કરી એડ્રેસ આપ્યું અને બધાં ઘર પાસે પહોંચ્યા . વિશ્વાએ ડોર બેલ મારી