છપ્પર પગી - 80 (છેલ્લો ભાગ)

(21)
  • 1.9k
  • 1
  • 918

છપ્પર પગી ( ભાગ - 80 - અંતિમ ભાગ ) ——————————————— મને લાગે છે કે મારે એમનો પરીચય આપને કરાવવો જોઈએ અને કદાચ આ જ યોગ્ય સમય અને સ્થળ છે..મિત્રો સ્વામીજીની બાજુમાં બેઠેલી આ લક્ષ્મીબહેન એમનાં પતિ પ્રવિણભાઈએ આજે આ બન્ને ગામના બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે એક મજબૂત પાયો આ બન્ને શાળાઓ થકી નાખ્યો છે એ ઘટના માત્ર એટલી સામાન્ય ઘટના નથી કે કોઈ ડોનેશન આપી દીધું અને વંશપરંપરાગત એમનો પરીવાર ટ્રસ્ટી બની રહે, નામ થાય, કમાણી કરે.. અરે એમણે તો આ બન્ને શાળાઓ માટે નામ શુદ્ધા પોતાના નથી રાખ્યા .. એ પણ એમણે એમનાં જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર શેઠ