પહેલી - 5

  • 2.1k
  • 1
  • 864

કેટલાય વિસ્મય પછી. નૈતમ ઐયર ની ટીમ ને પેરેલલ યુનિવર્સ પર વિશ્વાસ બેઠો. ફરી એક બધી માહીતી એક કરવા માટે જમીન પરના વિખરાયેલા કાગળ હાથ લઇને ડો. પરેશભાઇ આગળ વધ્યા હાથ માના કાગળ ને મેજ પર રાખ્યા. સમયના અભાવના કારણે નૈતમ ઐયરે તરતજ નિર્ણય સંભળવ્યો, જેમા એમનુ કહેવુ હતુ, આપણે હવે બાર જણા છીયે તો અલગ અલગ ટીમ બનાવી પેરેલલ વર્લ્ડ મા દાખલ થઈ એ, કારણકે આપણે જેટલુ આ વિષે વિચારી રહ્યા છીયે સમજી રહ્યા છીયે એમ એમ આ કેસ ગુંચવાયતો જાય છે. હવે જલદી કરો સમાન વિશ્વના પોર્ટલ ને શોધો અને એક પછી એક અલગ અલગ સમયે દાખલ થતા