ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 5

  • 1.9k
  • 1.1k

"તને કેવી રીતે ખબર પડી ગઈ કે મારી આંગળી સળગી ગઈ છે?!" મેં એની સામે ધારદાર નજરથી જોયું. "અરે, એવું કંઈ નહિ, એ તો હું આ વાસણ સવારે લઈ જવાનું ભૂલી ગઈ હતી તો એ જ લેવા આવી હતી અને તમારા હાથને જોયું.." રોહિણી બોલી. વાત સાચી હતી. સવારનાં ખાવાનાં વાસણ એ ભૂલી જ ગઈ હતી. મને પણ લાગ્યું કે હું વધારે જ વિચારો કરી રહ્યો હતો. પણ એ બધાંમાં હું એ વાત તો સાવ ભૂલી જ ગયો હતો કે કેમ એ મને ટચ નહોતી કરી રહી. એક વિચાર મારા મગજમાં આવ્યો, પણ હું નોર્મલ જ બિહેવ કરતો રહ્યો. મેં