ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 2

  • 936
  • 626

એવાં તો કેવા મારા કર્મ હશે કે હું આમ આ ઉંમરે એકલો રહું છું. એકલતાએ તો જાણે કે મારા દિલને ચિરી જ નાંખ્યું હતું. મગજ પણ થાકી ગયું હતું એકનાં એક વિચારો અને એકલતા માં રહી રહી ને. માણસને માણસ સાથે જ ગમતું હોય છે ને?! શું આખી દુનિયાને મારી નાંખીને પણ શું માણસ, કોના પર રાજ કરવા સમર્થ છે?! એવી જ એક ઉદાસ સાંજ હતી. જે કંઈ મને મળેલું, મેં ખાધું હતું અને કોઈને દરવાજે જોઈ. દરવાજે અંદર સુધી એક પળછાઈ મેં જોઈ. હા, કોઈ છોકરી જ હતી. રોહિણી આવેલી તો પણ હું તો ડરી જ ગયો હતો. "આ