ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 20

  • 1.6k
  • 806

ભાગ - ૨૦ નમસ્તે વાચક મિત્રો ,, આશા છે બધું કુશલ મંગલ હશે .... આભાર આપનો તમે ભાગ - ૨૦ વાચી રહ્યાં છો ... આગળના ભાગમાં જોયુ તેમ ......મોન્ટુ : " તે દીપક અત્યારે અમને ક્યાં મળશે .. અ.. આઈ મીન એનું ઘરનું કોઈ એડ્રેસ વગેરે મળી જાય તો ... કામ થોડું સહેલું થઈ જાય એમ ... "આન્ટી બોલ્યા : " હા ,, અમે આંબાવાડી ચોક , ૫૦૪ - બંગલા નંબરમાં રહીએ છીએ .. તેઓ અમારી બાજુના જ બંગલામાં રહે છે ... "પિહુ : " ઓકે .. તો આપડે કાલ સવારે જ એ બંગલાની મુલાકાત લેશું અને એ દીપક અંકલને