ગાઢ રહસ્ય, મદદ અદૃશ્ય - 1

  • 2.7k
  • 3
  • 1.2k

સપનાં ડરાવી દેતાં હોય છે ને. અમુકવાર તો એવું જ લાગે કે સપનું સપનું નહિ પણ હકીકત છે. સાચે જ એવું કઈક બની રહ્યું હોય. હું ઊંઘમાંથી જાગ્યો તો હું પણ એક ડરવાનું સપનું જ જોઈને ઉઠી ગયો હતો, હોસ્પિટલનાં બેડ પર મારી બાજુમાં બસ રોહિણી જ તો હતી. એ જ તો એક મારો સહારો હતી અને એ જ તો મારી હિંમત પણ હતી ને?! સારું લાગતું હોય છે જ્યારે કોઈ આપની પાસે હોય અને એ પણ આટલું નજીક. મને થોડું ઠીક લાગ્યું. એણે પણ કઈ જ ખાધું નહિ હોય, ખબર છે મને કે એ મને કેટલો બધો પ્યાર કરે