ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 19

  • 1.7k
  • 848

ભાગ - ૧૯ નમસ્તે મિત્રો , આપડે આગળના ભાગમાં જોયું તેમ રાજે આન્ટીને હમદર્દી બતાવતા આશ્વાસન આપ્યું . મોટો હાશકારો લેતાં અંકલ : " મારો એક નાનો ભાઈ છે , મારા મોમ ડેડની ડેથ થયાં પછી તે ઓલવેઇસ પ્રોપટી માટે મારી સાથે જગડતો રહેતો . નાનો ભાઈ છે નાદાન છે એવું સમજીને અમે વાત જવા દેતાં હતાં . પણ એક દિવસની વાત છે ,, તે દિવસે જયારે અમે અહીં ફાર્મ હાઉસ પર આવવાનાં હતાં સમર વેકેશન ગાળવા , ત્યારે દિપકના મનને શાંતિ ન પડી . તેને થયું ફાર્મ હાઉસ બંને ભાઈનું છે તો હું આ ફાર્મ હાઉસ વેચવા ભાઈને કહી