ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 16

  • 1.6k
  • 934

ભાગ - ૧૬ બધાં જેમ તેમ કરી મ્યુઝિયમ પહોંચે છે ...રાજે મગજ ચસકાવતા : " અરે મોન્ટુડા ...એટલું બધું મોડું ક્યાં કરી નાખ્યું .. શું લેવા રસ્તામાં રોકાઈ ગયો હતો .. ??? જો કેટલા વાગી ગયાં ઘડિયાળમાં .. " મોન્ટુ નિર્દોષ ભાવે : " અરે પણ મારા લીધે કેમ .... ??? મેં શું કર્યું હવે .. ??? "રીની : " હા તો તારા લીધે જ ને .. !!! અમને બધી ખબર છે , તુ જ કયાંક રસ્તામાં નાસ્તો લેવાં રોકાઈ ગયો હશે .. બાકી લેટનો થાય .. હેં ને .. ક્યાં હતો બોલ .. ?? " મોન્ટુ : " અરે