ડર હરપળ - 11

  • 1.5k
  • 3
  • 708

એક પ્રશ્ન હતો, જો કોઈ એ રીંગ કાઢી નાંખ તો નરેશ સાથે શું થશે?! તો તો રીંગ કાઢયાં નાં બાર કલાકમાં જ નરેશ મરી જશે! તાંત્રિક બોલ્યો તો પરાગ બહુ જ ગભરાઈ ગયો, એને નિધિ પાસે રીંગ માગી, નિધિ પણ આખી વાત સમજી ગઈ અને એણે રીંગ ના આપવા કહ્યું તો પરાગ ગાંડાની જેમ એનાં બેગમાં રીંગ શોધે છે રીંગ એને મળી જ જાય છે, એ એને પહેરી લે કે નિધિ એને રોકી શકે એ પહેલાં જ તાંત્રિક ખુદ જ એ રીંગ પહેરી લે છે ને ના થવાનું જ થઈ જાય છે! રીંગ પહેર્યાં પછી જ થોડીવારમાં જ તાંત્રિક ને