ડર હરપળ - 8

  • 1.5k
  • 1
  • 760

ઓહ મારા ભોળા જીવ, એમની આંખોમાં દેખવાનું ને, કે મારી આંખો જેટલો પ્યાર છે કે નહિ! નિધિ ને હસવુ આવી ગયું. મસ્તી ના કર, બી સિરિયસ.. મને તો મારું મોત વધારે નજીક લાગે છે! આઇ ડોન્ટ થિન્ક સો કી તું મને બચાવી પણ શકે છે! પરાગ એ નિધિ ને મસ્તીમાં કહ્યું. ના, ઓ! વાત તારા પર આવશે ને તો હું ખુદ જ મરી જઈશ! નિધિ બહુ જ ઈમોશનલ થઈ ગઈ. એનો મતલબ એમ કે તું મને મર્યા પછી પણ ખુશ નહિ થવા દે! ઓ, તારા વગરનું જીવન કરતાં તો મોત આસાન લાગશે ને! નિધિ બોલી. હું મોત જોડે પણ લડી