ડર હરપળ - 6

  • 1.4k
  • 784

પાર્ટીની વચ્ચે જ જ્યારે નરેશ પર એના પપ્પા નો કોલ આવ્યો તો એ થોડો દૂર ગયો. પરાગ એને જોઈ રહ્યો હતો. એ એના પપ્પા સાથે વાત કરી રહ્યો હતો અને એના પર થી લાગતું હતું કે કઈક મોટી મુસીબત આવી છે. યાર પરાગ, જે તાંત્રિકે આ રીંગ અભિમંત્રિત કરી છે એમને આપણને ત્યાં બોલાવ્યા છે, એક કામ કર ને તું લે આ કારની ચાવી અને તું ત્યાં જા, શું કહે છે બાબા એ જાણી લે અને મને કહેજે, હું હમણાં અહીં જ રહું છું, આપને કોલ થી કનેક્ટ રહીશું.. નરેશે એને ચાવી આપી દીધી. થોડીવાર માં તો પરાગ કાર સાથે