કમલી - ભાગ 8

  • 1.7k
  • 982

વાચક મિત્રો તમે આગળ જોયું તેમ (સુરેશ જેની રાહ જોઈ રહ્યો હતો તે પેરીઝાદનો પત્રના આવતા દારૂ પીને સુઈ જાય છે સાથે તેનો મિત્ર વિજય પણ હોય છે.. હવે વાંચો આગળ...)બીજા દિવસે સવારે, જ્યારે ઘરની કામવાળી બાઈ લક્ષ્મી, સુરેશના રૂમની સાફ સફાઈ કરવા માટે આવી ત્યારે, એને દારૂની ખાલી બોટલો પડેલી મળી.... એટલે તે બોટલો બહાર વરંડામાં મૂકી આવી.અ'બુધ કામવા'ળી બાઈને ખબર ન હતી કે, આ બધી દારૂની બોટલ છે. મનમાં વિચારી રહી હતી ઘરે જતા રેવા શેઠાણી ને પૂછી જોઇશ કે આટલી સરસ બોટલ હું મારા ઘરે લઈ જવું...?ફકીરચંદશેઠ પેઢીએ જવા નીકળ્યા એટલે એમને વરંડામાં દારૂની બોટલો જોઈ, આટલી