એક પંજાબી છોકરી - 9

  • 2.1k
  • 1.4k

સોહમના પપ્પા થોડા દિવસ રોકવવાના હોવાથી હીર અને રાંઝા નું એટલે કે સોહમ અને સોનાલી નું નાટક જોઈ શકશે.બધા જમી લે છે અને પછી સોનાલીનો પરિવાર એના ઘરે જાય છે. સોનાલી ખૂબ જ થાકી ગઈ હોવાથી સૂઈ જાય છે અને સવારે સ્કૂલે જાય છે.આજે સ્કૂલમાં સોહમ અને સોનાલી એ સાથે પ્રેક્ટિસ કરવાની હોય છે તેથી પ્રાથૅના પછી તે બંને પ્રેક્ટિસ માટે જાય છે અને તે બંને એકમેકની આંખમાં આંખ પરોવીને ડાન્સ કરે છે આ જોતાં જ સર મેમ ખુશ થઇ જાય છે કે તેમને એક ઉત્તમ પાત્રને આ નાટક માટે પસંદ કર્યા છે.સોહમ અને સોનાલી ઘરે આવે છે અને જમીને