વામનથી વિરાટ ડૉ.ભીમરાવ

  • 2.3k
  • 834

વામનથી વિરાટ ડૉ.ભીમરાવ “ડૉ. ભીમરાવ આંબેડકર એટલે નસીબ કરતા વધુ કર્મ અને વિશ્વાસનું અસાધારણ વ્યક્તિત્વ.”ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪ મી એપ્રિલ ૧૮૯૧ મહુ,મધ્ય પ્રદેશમાં એક અતિ સામાન્ય ગણાતા મહાર કુટુંબમાં થયો હતો.પિતાનું રામજી માલોજી સક્પાલ અને માતા ભીમાબાઈનું ભીમરાવ આંબેડકર (ભીમ) ચૌદમું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હતા.જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરીના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, બાળક ભીમરાવ માટે પણ આ પ્રાથમિક શિક્ષક પથદર્શક રહ્યા. તેમણે