ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 14

  • 2k
  • 1.2k

ભાગ - ૧૪નેમિશે ગભરાતા અને થોડાં કન્ફયુસ થતાં : " અરે ..... !! કોણ રિધ્ધિ ????? હું કોઈ રિધ્ધિને નહી ઓળખતો ... "રાજની વાતને સપોર્ટ કરતાં મયુર : " અરે .... !! એટલુ જલ્દી ભુલી પણ ગયો .... ???? પાંચમું ભણતાં હતા ત્યારે તે રિધ્ધિને રોઝ આપ્યું હતું ... અને એનાથી પણ ઉપર આઈ લવ યુ .... એ પણ કીધું હતું .... કર યાદ કર ... યાદ કર ... કીધું તું ??? કે યાદ નહી આવે ... ???? " રીની ઊભી થતાં થોડાં ચિડાઈને : " અરે !!!!! કોણ રિધ્ધિ ... ??????? અને તે એને આઈ લવ યુ પણ કીધું