ક્લાસરૂમના કિસ્સા માઁ

  • 1.9k
  • 700

" ये दोलत भी लेलो ये शहोरत भी ले लो ...भले छीन लो मुजसे मेरी जवानी ...मगर मुजको लोटा दोबचपन का सावन ...वो कागझ की कस्तीवो बारिश का पानी ....." આ સુંદર ગઝલ લગભગ બધાએ સાંભળી જ હશે અને બધાને પસંદ પણ હશે.. ખરેખર બાળપણની યાદો અને તેમાં પણ સ્કૂલની યાદો,, ખરેખર જીવનની આ બધી અમૂલ્ય બાબતો હોય છે.. આમ તો મે નાનપણમાં સ્કૂલમાં ઘણી ધમાલ મસ્તી કરી છે. અને તેમાંની જ એક બાબત હું આજે તમને શેર કરવા માંગુ છું. કે જે મારે નહોતી કરવી જોઇતી.. હું ચોથા ધોરણમાં ભણતી હતી. ત્યારે મારી જ બેંચ પર બેસતી મારી એક