બડે મિયાં છોટે મિયાં - Movie Review

  • 2.5k
  • 976

ફરી એક વખત બૉલીવુડમાં ફિલ્મ હિટ કરવા દેશ ભક્તિના રંગે રંગાઈ. ઈદના દિવસે અક્ષય - ટાઈગરની એક્શન પેક ફિલ્મ બડે મિયાં છોટે મિયાં થશે રિલીઝ.   ખ્યાતિ શાહ (સિદ્ધયતિ) khyati.maniyar8099@gmail.com   બોલીવુડમાં હોટ ફેવરિટ ટોપીક અને ફિલ્મ હિટ જવાની પુરે પુરી શક્યતા એટલે દેશ ભક્તિ. આવી જ એક દેશભક્તિની ફિલ્મ આવી રહી છે ઈદના દિવસે. અલી અબ્બાસ ઝફર આ એક્શન પેક થ્રિલર ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે. જેમની સાથે ફિલ્મના નિર્માણમાં વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને હિમાંશુ કિશન મહેર પણ જોડાયા છે. ફિલ્મની વાર્તા એક વૈજ્ઞાનિક પર આધારિત છે. જે દેશને નુકશાન કરવા માટે એક યંત્ર બનાવે છે.એઆઈના ઉપયોગથી