પ્રેમ કે દોસ્તી? - ભાગ 19

  • 2.2k
  • 1
  • 1.1k

એ તારા જયસ્વાલ સાહેબ પણ એમનું ફાર્મ હાઉસ આપણને ફ્રી માં આપશે ?અરે તને શું થઇ ગયું છે આજે?પહેલા તો આવી રૂપિયાની ગણતરી તે ક્યારેય નતી કરી.તું એક વાર ફાર્મ હાઉસના ફોટોસ તો જો.પ્રતિક તેના ફોનમાં બધાને ફાર્મ હાઉસના ફોટોસ દેખાડે છે.આ ફાર્મ હાઉસ છે કે રિસોર્ટ ?જોરદાર છે,સ્વીમીંગ પૂલ છે,પાર્ટી હોલ છે આનું ભાડું તો હશેને ?રવિએ ચિંતામાં ભાડા વિષે પૂછ્યું અને વારાફરથી બધા એ ફાર્મ હાઉસના ફોટોસ જોયા.અરે તું ભાડાની ચિંતા ના કર મારા ભાઈ.થઇ જશે તારું કામ.તમે બસ જલસા કરો.આપણે ત્રણ વાગ્યે બેઠા હતા અને છ વાગી ગયા તૈયારી કરવામાં ખબર જ ના પડી.કોઈ ચા બનાવશે? દર્શેને