ઉડાન... એક સકારાત્મક વિચારોની - 17

  • 596
  • 164

વસંત ખીલી ઉઠી ભાગ 2મોબાઈલ હાથમાં લઈ પ્રણવ બાલ્કનીમાં ગયો. બાજુની બાલ્કનીમાં તે યુવતી હાથમાં મોબાઈલ લઈ ઊભી હતી. પ્રણવને જોઈ તે હસી. પ્રણવને ખાતરી થઈ કે આ યોગ્ય જગ્યાએથી જ મેસેજ આવ્યો છે.તેણે રીપ્લાય કર્યો.પ્રણવ : " ઓકે મેસેજ કરી વાત કરવામાં તું કમ્ફર્ટ છે..?"પ્રતિક્ષા : હાપ્રણવ : પ્રતિક્ષા..! તેં મને બહુ પ્રતિક્ષા કરાવી.પ્રતિક્ષા : સૉરી પ્રણવ..!પ્રણવ : એક વાત કહું..?પ્રતિક્ષા : હા બોલપ્રણવ : હું રોજ બાલ્કનીમાં રહી તારી પ્રતિક્ષા કરતો હતો. ક્યાં ગઈ હતી તું ?પ્રતિક્ષા : ક્યાંય નહીં.પ્રણવ : તો બાલ્કનીમાં કેમ આવતી નહોતી..?પ્રતિક્ષા : હું નહોતી ઇચ્છતી કે આપણી વચ્ચે વાત થાય.પ્રણવ : કેમ..? શું