ઉડાન... એક સકારાત્મક વિચારોની - 14

  • 978
  • 438

પરિસ્થિતિને સમજો એક ગામ હતું. ત્યાં છગન,મગન અને ચમન એમ ત્રણ મૂર્ખા રહેતા હતા. કામના બહુ આળશું. બધા એમને રોજ કહેતા કે આમને દુનિયાદારીનું કોઈ ભાન નથી.ત્રણેયને ખૂબ ખોટું લાગતું.એક દિવસ ત્રણેય સાંજે છગનના ખેતરમાં મળ્યા. છગન : અલ્યા બધા આપણને કહે જાય છે કે આમને દુનિયાદારી નું ભાન નથી. તો સાલું આ દુનિયા દારીનું ભાન આવે ક્યાંથી..? મગન: શું યાર..! એટલી ખબર નથી..? દુનિયા ફરીએ એટલે દુનિયાદારીનું ભાન આવે..! ચમન : તો અલ્યા હેડોને આપડે પણ દુનિયા ફરી આઈએ..! આ રોજ રોજ લોકો બોલ બોલ કરે એ તો બંધ થાય..! મગન : હાહરુ.. તારી વાત તો હાચી હો..! લોકો