ઉડાન... એક સકારાત્મક વિચારોની - 12

  • 1.3k
  • 542

વૃક્ષો વગરની દુનિયા વાત 5100 ની છે. એક ગગન ચુંબી ઇમારતોનું જંગલ હતું. ત્યાં કરોડોની સંખ્યામાં કાળા માથાવાળા માનવીઓ રહેતા હતા. દરેક પાસે ઓક્સિજન ની બોટલ ફરજીયાત રહેતી. બધા જ લોકો પોત પોતાના જીવનમાં એટલા બધા વ્યસ્ત હતા કે બાળકો અને વૃદ્ધોને સમય જ નહોતા આપી શકતા. એક દિવસ 8 વર્ષ નો જેમ્સ એના 75 વર્ષના દાદાજી પાસે ગયો. અને કહ્યું. જેમ્સ : દાદાજી આજ તો મારે હોલીડે છે. મારા મોમ ડેડ તો કોમ્પ્યુટર અને મોબાઈલ માં વ્યસ્ત છે. ચાલોને મારી સાથે રમોને. દાદાજી : બેટા જેમ્સ , ઘરમાં તે કાઈ રમાતુ હશે ? અમે નાના હતા ત્યારે અમે તો