ધ્રુવાંશ - એક ગેંગસ્ટરની પ્રેમ કહાની... - ભાગ 8

  • 3.1k
  • 1.7k

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે ધ્રુવ હોસ્પિટલની બહાર નીકળે છે તો તેને વંશિકા ક્યાંય દેખાતી નથી એટલે તે વંશિકાને શોધે છે. વંશિકા મળતા તેને ખિજાઈને પોતાના ઘરે લઈ જાય છે. ધ્રુવને કોઈ પોતાના રૂમમાં આવે તે પસંદ નહતું માટે વંશિકા બિલ્લુના રૂમમાં સુવે છે. બીજી તરફ dgp નું નામ ધૈવત હોય છે. તે ઉદાસી સાથે રૂમમાં બેઠો હોય છે, આ જોઈ ગુલાબોને પણ નવાઈ લાગે છે પણ તે કશું બોલતી નથી. ત્યાં ધૈવતના મમ્મી - પપ્પાનો કોલ આવતા વાત કરે છે. બીજી તરફ સવાર પડતા રૂમમાં કોઈ આવે છે અને વંશિકાને જોઇને ડરી જાય છે. હવે આગળ....) સવારે વંશિકા