લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 24

  • 1.9k
  • 1.2k

દર બે મિનિટએ પ્રકૃતિ ઘડિયાળમાં જોતી અને પછી દરવાજા સામે જોતી..પણ અફસોસ..! પ્રારબ્ધનો અણસાર પણ નહોતો થતો. બારીના કાચમાં જોતા જણાતું હતું કે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.તેવા માં જ મોબાઈલની રિંગ વાગી... "હેલો.." "હા ભાભી.." "હા બોલો ભાઈ..પ્રારબ્ધ ફોન નથી કરતો...તેનો કોઈ મેસેજ પણ નથી... રાત્રે 10 વાગ્યા સુધીમાં તો આવવાનું કહેતો હતો તે..2 વાગવા આવ્યા..ક્યાં પહોંચ્યા તમે લોકો..?" એકીટશે પ્રકૃતિએ પ્રશ્નોનો વરસાદ કર્યો. " ભાભી..અમારી ગાડીનું એક્સિડન્ટ..." " શું કીધું..? એક્સિડન્ટ...? કોઈ ને કંઈ થયું તો નથી ને..?" " ભાભી .. પ્રારબ્ધ..!" " શું થયું મારા પ્રારબ્ધ ને...તમે સરખું બોલતા કેમ નથી..?..સાચું કહો ને...શું પ્રારબ્ધ..?" " ભાભી બહુ