યક્ષગાથા - 1

  • 1.2k
  • 386

તે યક્ષ હતો, બહુ શક્તિશાળી, સંગીતનો વિશારદ પણ તેનું ભાગ્ય એવું કે પૃથ્વી પર ભ્રમણ કરતી વખતે એ રીલ બનાવતી કન્યાના પ્રેમમાં પડી ગયો. તે કન્યાએ તેની સાથે એક રીલ પણ બનાવી પ્રેમગીત પર અને યક્ષ એવું સમજ્યો કે તે તેને પ્રેમ કરે છે એટલે સ્વર્ગમાં ઇન્દ્રનો રોષ સહીને પણ તે પોતાનો પ્રેમ પામવાની હઠ મૂકવા તૈયાર ન થયો. છેવટે ઈન્દ્રએ તેને પૃથ્વી પર માનવ સ્વરૂપે રહેવાનો શ્રાપ આપ્યો. યક્ષને તો એ શ્રાપ વરદાન જેવો લાગ્યો પણ જ્યારે તે પાછો પૃથ્વી પર પહોચ્યો ત્યારે તેને સરસ મજાનો ઝટકો લાગ્યો. તે પૃથ્વી પર વિહરતી ત્યારે સામાન્ય લોકો જેવો જ પહેરવેશ ધારણ