લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 21

  • 1.1k
  • 752

" ચાલ લાગણીઓની લેવડદેવડ કરીએ.. હું આપું અઢળક સ્નેહ તને.. ને તું આપ મીઠું સ્મિત મને.." રોમેન્ટિક અંદાજમાં અભિષેકે પ્રકૃતિની પાસે જઈ કહ્યું. પ્રકૃતિ આકુળ વ્યાકુળ થઈ ગઈ. પ્રકૃતિને થયું,"હવે તો અભિષેકને સાચ્ચે સાચ્ચું જણાવવું જ પડશે." "રાવલ સાહેબ..! બસ આ છોકરાઓ ફાઇનલ કરે તો આપણે વેવાઈ બની જઈએ.તમારી દીકરી રાજ કરશે અમારા ઘરે.." ભટ્ટ સાહેબે કહ્યું. " ફાઇનલ જેવું જ છે. તમારા અભિષેકે તો પહેલી નજરમાં જ મારું દિલ જીતી લીધું હતું.મને તેના પર વિશ્વાસ છે તે મારી ગુડિયા ને હંમેશા ખુશ રાખશે." રાવલ સાહેબે ઉમેર્યું. એવામાં જ અભિષેક આવ્યો અને બોલ્યો, "બધું બરાબર છે પણ મારે આ લગ્ન