લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 17

  • 2.1k
  • 1.5k

હા.. બોલ..એમાં પૂછવાનું થોડી હોય..?" પ્રારબ્ધએ થોડા નૉર્મલ થવાનો પ્રયત્ન કરતા બોલ્યો." જો હું તને કંઇક કહેવા માગું છું. મારી લાગણી કહેવા માગું છું જે હું અનુભવું છું. મને નથી ખબર તારા મનમાં શું છે..? તું શું વિચારે છે..? એટલે મારાથી કંઈ ખોટું બોલાઈ જાય તો પ્લીઝ તું ખોટું ના લગાડતો. અને આપણી દોસ્તી ના તોડતો. તને યોગ્ય ન લાગે તો આ વાત અહીં જ ભૂલી જઈશું પણ દોસ્તી તોડશું નહીં. ઓકે..!" ખચકાતા ખચકાતા પ્રકૃતિએ પ્રારબ્ધને બાંધ્યો. સામે પ્રારબ્ધના ધબકારા વધી ગયા હતા.તેને થોડો અંદાજ તો આવી ગયો હતો. પણ તે પ્રકૃતિને પહેલા સાંભળવા માંગતો હતો. તેણે થોડો સ્વસ્થ થઈ