લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 10

  • 2.4k
  • 1
  • 1.7k

" હેય..પ્રારબ્ધ..! તે પ્રવાસની ફી ભરી..? " ખુબજ આતુરતાથી પ્રકૃતિએ કહ્યું. " ના,મારે નથી જવું. એકાદ મહિના પછી આપણી પરીક્ષા આવશે. મારે વાંચવું છે. હું નથી ભરવાનો પ્રવાસની ફી." " ઓય..! ભણેશ્રીના બેટા..! પરીક્ષા તારે એકલાએ નથી આપવાની હો..!" " પણ મારે કોઈ પ્રવાસમાં નથી જવું..!" " સારું...! પાક્કુંને...? તું ફી નથી ભરવાનો ને..?" " હા..હા.. પાક્કું. તું ને પ્રીતિ જઈ આવો બધા સાથે પછી બધું વિગતે કહેજો." " હું પણ નથી જવાની..." " હે..! પણ તે તો પ્રવાસની ફી ભરી દીધી છે. તો કેમ ના પાડે છે..?" " બસ મારે પણ નથી જવું...આમ તો ઘણી ઈચ્છા હતી પ્રવાસ જવાની