મેદાન - Movie Review

  • 2.8k
  • 986

આખરે ઇતિહાસના ભારતીય ફૂટબોલના દાયકાની વાત દર્શાવતી ફિલ્મ તૈયાર : એ.આર.રહેમાનનું સંગીત અને મનોજ મુન્તશીરના ગીતો નવો કમાલ કરશે ખ્યાતિ શાહkhyati.maniyar8099@gmail.comબોલીવુડના સુપર સ્ટાર અજય દેવગણની રિયલ લાઈફ બેઝ રીલ લાઈફ ફિલ્મ આગામી ઈદના દિવસે રિલીઝ થઇ રહી છે. અજય દ્વારા છેલ્લા ઘણા સમયથી દેશના અનસંગ હીરોઝ પર ફિલ્મ બનાવવામાં આવી છે. અજય દ્વારા દેશમાંથી આવા જ અનસંગ હીરોઝ શોધી તેમના જીવનના સંઘર્ષ પર ફિલ્મ બનાવામાં આવી રહી છે. તે સિરીઝમાં અજયની આગામી ઇફલમ મેદાન આવી રહી છે. જે ફિલ્મ પહેલી વખત ૨૦૨૦માં રિલીઝ થનાર હતી.પરંતુ કોવીડ-૧૯ના પગલે ફિલ્મ રિલીઝ કરાઈ ન હતી. જે ફિલ્મની વાત કરી એતો મેદાન ફિલ્મ ભારતીય