Godzilla x Kong: The New Empire - Movie Review

  • 2.2k
  • 788

ગોડઝિલ્લા વર્સીસ કોંગ સિરીઝ નો તાજેતરમાં રિલીઝ થયેલો એક મૂવી જેનું નામ છે The New Empire આ મૂવી એ 3d માં જબરદસ્ત ફીલ આવે છે ફિલમની શરુઆતમાં જ અમુક સીન્સ એવા છે કે જે 3d ની રૂબરૂ અનુભૂતિ કરાવે છે ફિલમની સ્ટોરી એ નવા સામ્રાજ્ય પર છે એક ખરાબ કોંગ (વિલન) એ દુનીયા પર રાજ કરવા માંગતો હોય છે અને તેને અટકાવવા માટે કોંગ અને ગોડઝિલ્લા સાથે મળીને વિલનને ટક્કર આપે છે અને તે હોલો અર્થ ની દુનીયા બચાવે છે તે આ ફિલ્મનો મુખ્ય પ્લોટ છે. આ ફિલ્મમાં દરેક સીન ખુબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે એક એક