ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 11

  • 1.8k
  • 1.1k

ભાગ - ૧૧ તો વાચક મિત્રો .. આગળના ભાગમાં જોયું તેમ ....... નેમિશ દરવાજો ખોલે અને સામે ...નેમિશ : " અરે ... ઓહ ... ગોડ ... !!!!! તો તું છે એમ ને ...... !! " નેમિશ અંદર આવે છે .. અને તે બાળકને પણ બોલાવે છે .....નેમિશ : " જો તો મોન્ટુ .... આ છોકરો પેલો તો નથી જેની તું વાત કરતો હતો .... ????? " મોન્ટુ : " હા ,,,, આ એજ બાળક છે ... " નેમિશ બાળક પાસે જઈને બેસે છે ...નેમિશ થોડી બહાદુરી સાથે : " શું થયું ભાઈ તમને ... ???? આજ કેમ આમ ચુપ ચાપ