એસિડ એટેક..

  • 3.3k
  • 1.1k

કેમ છો મિત્રો . મજામાંને . હમમ.તો આજે હું તમને કઈક એવા ટોપીક પર વાત કરવા જઈ રહી છું જે આપણા સમાજ માટે ખુબ શરમ જનક બાબત છે. કે કોઈ એટલી હદ સુધી પહોંચી જાય છે કે તેને ખરા ખોટાનું કંઈ ભાન જ નથી હોતું. એવું જ કઈક સીમા સાથે બન્યું. સીમા એક સામાન્ય ઘરની છોકરી છે. તે પોતાના મા-બાપને એકમાત્ર સંતાન છે અને એટલે જ તે ઈચ્છતી હતી કે પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ પોતાના માતા-પિતાને આર્થિક રીતે મદદ કરી શકે. અને જલ્દીથી તેને પોતાના ઘરથી થોડે દૂર એક સરકારી શાળામાં શિક્ષિકાની નોકરી પણ મળી ગઈ. તે દેખાવે તો