11 Rules for Life - Book Review

  • 4.9k
  • 1
  • 2.2k

“Your network is your net worth”યોર નેટવર્ક ઇસ યોર નેટવર્થ એટ્લે કે તમારું નેટવર્ક(સબંધો) એ તમારી સંપતિ છે . આવુ સરસ મજાનું કોટ તમને મળશે હાલ માં જ આવેલું પુસ્તક 11 રુલ્સ ફોર લાઈફ સિક્રેટસ ટુ લેવલ અપ જેના લેખક છે ચેતન ભગત જેઓ અંગ્રેજી ભાષા માં 13 જેટલા બેસ્ટ સેલર પુસ્તકો જેમાં ફાઇવ પોઈન્ટ સમવન, 2 સ્ટેટ્સ, રેવોલ્યુશન 2020, હાફ ગર્લફ્રેન્ડ, વન ઇન્ડિયન ગર્લ, ધ ગર્લ ઇન રૂમ 105, વન અરેઞ્જ્ડ મર્ડર, 400 ડેજ જેવી સરસ મજા ની પ્રેમ ની સ્ટોરી નો સમાવેશ થાય છે. જેમાં ત્રણ પુસ્તક પરથી તો બૉલીવુડ માં 3 ઈડિયટ, 2 સ્ટેટ્સ અને કાઇ પો