યુઝર્સ માટે ઈલોન મસ્કની જાહેરાત

  • 554
  • 162

2500 વેરિફાઇડ ફોલોઅર્સ ધરાવતા યુઝરને પ્રીમિયમ નિઃશુલ્ક મળશે : જો યુઝરના ફોલોઅર પૈકી 5000 વેરિફાઇડ ફોલોઅર્સ હશે તો પ્રીમિયમ પલ્સ સેવા સાથે એઆઈની સેવા પણ મળશે ટેક્નોક્રસી સિદ્ધાર્થ મણીયાર siddharth.maniyar@gmail.com ટેસ્લા, સ્પેસ એક્સ અને સોશિયલ મીડિયા એપ્લિકેશન Xના માલિક ઈલોન મસ્ક દ્વારા Xના યુઝર્સ માટે એક અગત્યની જાહેરાત કરાવમાં આવી છે. જે અંતર્ગત Xની પ્રીમિયમ સર્વિસ યુઝર્સને નિઃશુલ્ક આપવામાં આવશે. જેમાં યુઝર્સને એડ-ફ્રી, પોસ્ટમાં શબ્દની મર્યાદામાં વધારો અને પોસ્ટને એડિટ કરવાની સાથે-સાથે અનેક સુવિધાઓનો લાભ યુઝર્સને મળશે. ઈલોન મસ્ક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X)ના યુઝર્સ માટે સારા સમાચાર આપ્યા છે. હવે, યુઝર્સને ફ્રી પ્રીમિયમ સર્વિસ આપવાની જાહેરાત ઈલોન મસ્ક