ત્રિભેટે - 6

  • 1.8k
  • 1
  • 918

પ્રકરણ 6પછીનાં બે ત્રણ દિવસ હોસ્ટેલની રેકી કરવામાં ગયાં. આખા દિવસમાં કેટલાં કેટલાં બહારનાં માણસો આવે.એક કામ માટે એક જ માણસ આવે કે અલગ અલગ. જાણે પ્રોજેક્ટ હોય એમ કવને બધી માહિતી નોંધી..દુધવાળો :રોજ એ જ સવારેમાળી: સવાર સાંજ: અલગ અલગ .....આ બધામાં એનું ધ્યાન ગયું કે પ્લમ્બર અને ઇલેક્ટ્રીસીયન ની આ જુનાં બિલ્ડીંગમાં બહું જરૂર પડતી અને દર વખતે અલગ અલગ. બસ પછી શું એક ઇલેક્ટ્રીસીયન અને એક પ્લમ્બર સાથે એક આસિસ્ટન્ટ. છતાં એ ગયાં તો ચોકીદાર બીડી લેવાં જાય ત્યારે.પુછીને જાય અને ચોકીદાર મેડમને જગાડી પુછે તો. આ જો પકડાઈ તો કહેવાનાં બહાનાં હતાં.પછીની પંદર વીસ મિનિટમાં એ