ત્રિભેટે - 3

  • 2.3k
  • 1
  • 1.2k

પ્રકરણ 3કુલ્ફી ખાતાં ખાતાં સ્નેહા કંઈ પુછે તો એ હં...હા એમ જ જવાબ આપતો હતો.સ્નેહા એ પુછ્યું " કંઈ ચિંતામાં છો?""હં...ના ના. એ તો કાલે અમે કવન પાસે જવાનું...તો..." સુમિત થોડો અચકાયો એને એમ હતું સ્નેહા ગુસ્સે થશે..." ડોન્ટ વરી એ તો નયન આવવાનો મેસેજ આવ્યો ત્યારનું મે માની જ લીધું કે હવે રજા કેન્સલ..."સુમિતને ઉંઘ ન જ આવી એ સ્નેહાને ખલેલ ન પહોંચે એમ હળવેથી ઉઠીને બહાર આવ્યો.એણે પોતાનાં માટે કોફી બનાવી. પાછો ફોટો ચકાસ્યો આ...અજીબ સીમ્બોલ. ..કંઈક અગમ્ય ઈશારો કરતું હતું.અને નંબર પ્લેટનાં એ સ્પેશિયલ નંબર...નક્કી આ નયને કંઈ નવું કાંડ કર્યું હશે. એ કેટલાં કાંડ કરશે સાલ્લો...એણે