ત્રિભેટે - 5

  • 896
  • 454

પ્રકરણ 5અકસ્માતનાં કારણે દિશાનાં ગાલ પર આંખ નીચે એક ઉંડો ઘા થઈ ગયો, જેનું નિશાન રહી ગયું અને પગમાં સહેજ ખોડ.નયનને ખાસ લાગ્યું નહોતું પરંતું દિશાની સંભાળમાં વ્યસ્ત એને પાછી મેથ્સમાં એટી કેટી મળી.દિશા કોલેજ આવતી થઈ એટલે એણે અભ્યાસમાં મન પરોવ્યું , એનાં બંને દોસ્ત ટોપર, કવનની મેથ્સમાં માસ્ટરી એટલે એ ત્રણ નયનનાં મેથ્સને મજબુત બનાવવામાં લાગી ગયાં.દિશાને મનમાં એવું લાગતું કે નયન ખોડનાં લીધે એની અવગણનાં કરે છે.એક જિંદાદીલ છોકરી નિરાશાની ગર્તામાંધકેલાઈ ગઈ એણે મિત્રો સાથે ભળવાનું ઓછું કરી દીધું.સુમિતને આ વાત ધયાનમાં આવી એણેએકાદવાર નયનને ટકોર કરી પરંતું અત્યારે એનું જનુન મેથ્સ હતું.બંને વચ્ચે વાતચીત સાવ ઓછી