ત્રિભેટે - 1

  • 4.4k
  • 2
  • 2k

વાચકમિત્રો મારી નવી નવલકથા ત્રીભેટે પ્રતિલિપિ પર પ્રકાશિત થાય છે એનું પહેલું પ્રકરણત્રિભેટે વાચક મિત્રો મારી ત્રણ ધારાવાહિક સથવારો...સફર અને પ્રેમનો વહેમ આપને ગમી. હવે લઈને આવી રહી છું એક નવી જ કથાવસ્તું સાથે નવી વાર્તા લઈનેત્રણ દોસ્ત અને એનાં જીવનનાં આરોહ અવરોહની કથા.નયન, સુમિત અને કવનનયનને એરપોર્ટ પર બહાર આવીને જોયું, એકપણ પરિચિત ચહેરો ન દેખાયો.એણે પોતાનાં ટોમ ફોર્ડનાં સનગ્લાસીસ કાઢીને આજુબાજુ નજર ફેરવી, પછી અર્નશો ની વૉચમાં જોયું બરાબર સમયસર જ પહોચ્યો હતો.એની આંખોમાં નિરાશા વધારે ઘેરી બની.એ માની નહોતો શકતો કે એનાં બંને જીગરી એને મળવા લેવાં નહોતાં આવ્યાં.એ આવવાનો છે એવી ખબર હોય ને લેવાં ન