એક પંજાબી છોકરી - 4

  • 2.7k
  • 1.9k

સોહમના મમ્મીએ ખૂબ પ્રેમથી કહ્યું,એટલે સોનાલીના મમ્મી હા કહી દે છે અને ફોન મૂકી તેમના સાસુને પણ આ વાત કહે છે.સોહમના મમ્મી વીર અને સોનાલીને પૂછે છે, "બતાવો પૂતરજી તુસી કી ખાના પસંદ કરોગે."સોનાલી કહે છે આંટી કંઈ પણ બનાવી દો અમે ગમે તે ખાય લેશું પછી તે પાછા વીરને પૂછે છે,તો વીર કહે છે કોફતા,ત્યારે સોનાલી તેને ખીજાતા કહે છે વીર આંટી જે પ્રેમથી બનાવી આપે તે જમી લેજે,તો આંટી તેને વચ્ચે જ ટોકતા કહે છે સોનાલી બેટા એમાં શું થયું?તમને ભાવતું બનાવી આપું તો જમવાની વધુ મજા આવે.સોહમને પણ કોફતા ખૂબ ભાવે છે એટલે આજે કોફતાનું શાક અને