ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 9

  • 2k
  • 1.2k

ભાગ - ૯ આગળના ભાગમાં જોયું તેમ .... બધાંએ બીજી ચર્ચા સાંજે બેસીને કરવાંનું વિચાર્યું ......ક્રિષ્નાએ ગાર્ડન તરફ હાથ કરતાં : " હાશ .... જુઓ ગાયસ ... પેલું જ એ ગાર્ડન લાગે છે જેની આપડે રાહ જોતાં હતાં ... જેના માટે એટલું ચાલીને આવ્યાં .... "પિહુ : " હા તે જ ગાર્ડન છે ... "મોન્ટુ : " એ તો બધું ઠીક પણ વોચ તો બધાં પાસે છે ને ..??? તો ટાઈમ .... "મોન્ટુની વાત અટકાવતા ટીકુ : " હા ,, હું તારી વાત સમજી ગઈ મોન્ટુ .... ચાલો સામે પેલી રેસ્ટોરન્ટ છે ત્યાં જમી લઈએ ... " બધાં સંમતિ આપતાં