અગ્નિસંસ્કાર - 44

(13)
  • 2.4k
  • 1
  • 1.6k

અંશ જોરજોરથી હસવા લાગ્યો. વિજય વિચારમાં પડી ગયો અને બોલ્યો. " આમા હસવા જેવી શું વાત છે?" " હસુ નહિ તો શું કરું? મને તો એમ વિચાર આવે છે કે તમને પોલીસની નોકરી આપી કોણે? એ પણ ઇન્સ્પેકટરની.." અંશ હજી પણ હસી જ રહ્યો હતો. " સાફ સાફ બોલ તું કહેવા શું માંગે છે??" વિજયે પરેશાન થતાં કહ્યું." તને શું લાગે છે અમે આ પ્લાન હમણાં ક્રિયેટ કર્યો છે...બલરાજનું જંગલ તરફ આવવું..જીપમાં પંચર પડવું.... આ બધો મારા પ્લાનનો હિસ્સો છે...અને હા ખાસ વાત તો રહી જ ગઈ..તમારી ટીમમાં તો પાંચ જણા હતા ને બાકી બચ્યા ત્રણ ક્યાં રહી ગયા?? એવું