દરિયા નું મીઠું પાણી - 25 - બે લાખ રૂપિયા

  • 1.5k
  • 672

"કૃણાલ! તમે મને લઈને ભાગી જાઓ.હુ તમારી સાથે આવવા તૈયાર છું.હું મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું.મારી જીંદગી બરબાદીના આરે આવીને ઉભી રહી છે કૃણાલ! હું આત્મહત્યાના વિચારો સુધી પહોંચી ચુકી છું."- ક્યારેય નહીં ને આજે પ્રથમવાર કોલેજના દરવાજા પાસે કૃણાલનો હાથ પકડીને ખુશ્બુ એને વિનંતીભર્યા અવાજે કહી રહી હતી. ‌‌"અરે! હાથ છોડ ખુશ્બુ.કોઈ જોઈ જશે તો પાંચ જ મિનિટમાં આખા કોલેજ કેમ્પસમાં નાહકની વાત વાત પ્રસરી જશે.બોલ,શું વાત છે ખુશ્બુ? આમ અચાનક શું બની ગયું?તું તો થોડા સમય પહેલાં તારા સંબંધની વાત કરતી હતી.તું જ કહેતી હતી કે સગપણ પાક્કું થવાના આરે છે."- કૃણાલ પોતાનો હાથ છોડાવતાં બોલ્યો. ખુશ્બુ એકદમ દયામણે