મુક્તિ - ભાગ 7

(18)
  • 2.4k
  • 1
  • 1.6k

૭ પ્રોફેસરની મુલાકાત   ઉપરોક્ત બનાવને એક મહિનો વીતી ગયો. મધરાત વીતી ગઈ હોવા છતાંય મિનાક્ષીની આંખોમાં ઊંઘ નહોતી. એની મમ્મી તથા બંને નાના ભાઈઓ એ રાત્રે ઘેર નહોતા. તેઓ પાડોશીના ત્યાં જાગરણ હોવાથી ગયા હતા અને બે-ત્રણ વાગ્યા પહેલા પાછા નહોતા ફરવાના. મિનાક્ષી પલંગ પર પડીને પડખાં ફેરવતી હતી. સહસા બારી પર ટકોરા પડ્યા અને સાથે જ સળગતી ચામડીની પૂર્વ પરિચિત દુર્ગંધ એણે અનુભવી. મિનાક્ષી ચમકીને પલંગ પર બેઠી થઇ ગઈ. મોહનનો આત્મા આવી પહોંચ્યો હતો. એણે ઝડપથી નીચે ઉતરી, આગળ વધીને બારી  ઉઘાડી. ગરમ હવાનો સપાટો અંદર આવ્યો. ‘કેમ છે મીનુ?’ વળતી જ પળે મોહનનો ભારે અવાજ ગુંજી